સુરતથી અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલીની હવાઈ સેવાનો પ્રારંભ કરાયો
સુરતઃ આજથી એટલે કે 1લી જાન્યુઆરીથી શહેર રાજ્યના અન્ય શહેરો સાથે હવાઈ સેવાથી જોડાઈ ગયું છે.. શહેરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલીની દૈનિક હવાઇ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ હતું કે રાજ્ય સરકારના સહયોગથી વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરતને આંતરશહેર હવાઈ સેવાઓનો લાભ […]