ગુજરાતમાં ટેકનિકલ અને ઈજનેરી કોલેજોની ફીમાં પાંચ ટકાના વધારાને FRCની લીલીઝંડી
અમદાવાદ: ગુજરાતમાં લોકો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે ત્યારે નવા સત્રના આરંભથી શાળા-કોલેજોમાં ફી વધારાનો ડોઝ આવી રહ્યો છે. જેમાં રાજ્યની ટેકનિકલ અને ઈજનેરીની 640માંથી 500 કોલેજોમાં ફીમાં 5 ટકા વધારાને એફઆરસીએ મંજુરીની મહોર મારી દીધી છે. આગામી ત્રણ વર્ષ માટે આ ફી માન્ય રહેશે, સૂત્રોના જણાવ્યા મુજબ ફી નિયમન સમિતિ-ટેક્નિકલના દાયરામાં આવતી 500 સંસ્થાઓને […]