અટલજીનું જીવન દેશને સુશાસન તરફ જોડતી અમૂલ્ય કડી છેઃ ડૉ. સૌમ્ય કાંતિ ઘોષ
ARTD-GAD સ્પીપા, ગાંધીનગર દ્વારા ‘અટલ લેકચર સિરીઝ’નો શુભારંભ, વિવિધ વિષયના નિષ્ણાંતો ગુડ-ગવર્નન્સ અને દેશની નીતિઓને અંગે વ્યાખ્યાન આપશે, અટલજીનું જીવન દેશને સુશાસન તરફ જોડતી અમૂલ્ય કડી છે ગાંધીનગરઃ ARTD-GAD સ્પીપા, ગાંધીનગર દ્વારા આયોજિત અને ‘ધ સેક્રેટ્રીએટ’ના સહયોગથી પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિ નિમિત્તે- ગુડ ગવર્નન્સને ધ્યાનમાં રાખીને ‘અટલ લેકચર સિરીઝ’નું શુભારંભ વડાપ્રધાનના આર્થિક સલાહકાર સમિતિના સભ્ય […]