અમદાવાદમાં સરેરાશ દોઢ ઈંચ કમોસમી વરસાદ પડ્યો, વાસણા બરેજના ગેટ બે ફુટ ખોલાયાં
અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ માવઠાંની આગાહી કરવામાં આવી હતી. કમોસમી વરસાદની આગાહીના પગલે રવિવારે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. એક કલાકમાં શહેરમાં સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. શહેરનો એક પણ વિસ્તાર એવો નહોતો કે જ્યાં વરસાદ પડ્યો ન હોય. વીજળીના કડાકા ભડાકા સાથે સમગ્ર શહેરમાં વરસાદ પડ્યો […]