બાલાસિનોર નજીક ગાંજાનું વાવેતર પકડાયુ, 473 કિલો ગાંજા સાથે એકની ધરપકડ
રત્નાજીના મુવાડા ગામે એરંડાના પાકની આડમાં ગાંજાના 258 છોડ મળ્યા પકડાયેલા ગાંજાની કિંમત રૂપિયા 2.37 કરોડનો અંદાજ મુકાયો પોલીસે બાતમીને આધારે રેડ પાડી હતી બાલાસિનોરઃ તાલુકાના રત્નાજીના મુવાડા ગામેની સીમમાં ગાંજાનું વાવેતર કરાયુ હોવાની બાતમી મળતા તાલુકા પોલીસે રેડ પાડીને ખેતરમાં એરંડાના પાકની આડમાં વાવેલા 473 કિલોગ્રામ ગાંજાના છોડ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી […]


