બનાસકાંઠા હાઈવે પર પીધેલાને પકડવા માટે 7 નવી ચેકપોસ્ટ કાર્યરત
બનાસકાંઠામાં 17 જેટલી ચેકપોસ્ટ પર વાહનોનું સઘન ચેકિંગ પીધેલાને પકડવા બ્રેથલાઈઝરથી કરાતું ચેકિંગ તમામ ચેકપોસ્ટ પર જિલ્લા પોલીસ વડાનું મોનિટરિંગ પાલનપુરઃ આજે થર્ટી ફસ્ટને લઇ બનાસકાંઠા જિલ્લા પોલીસ સતર્ક બની છે, અને દારૂ પીધેલાઓને પકડવા માટે સાત નવી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. જિલ્લામાં નવ ચેકપોસ્ટ હતી અને સાત નવી ઉભી કરાતા કુલ 16 ચેકપોસ્ટ […]