વડોદરામાં રાજાશાહી વખતની ભદ્ર કચેરીની દીવાલ ધરાશાયી થતા મહિલાનું મોત
ઘટનાની જાણ થતા ફાયર અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી, ભદ્ર કચેરી ખાતે શહેર ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ કાર્યરત છે, મહિલાના મૃત્યુથી પરિજનોમાં શોક છવાયો વડોદરાઃ શહેરના આજે સવારે જૂની ઘડી પાસે આવેલી ભદ્ર કચેરીની દીવાલ ધરાશાયી થતા એક મહિલાનું મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. […]