ઉપલેટાના ભાયાવદરમાં ભાજપ-કોંગ્રેસના આગેવાનો બાખડી પડ્યા, સામસામી ફરિયાદ
પાલિકાના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના અગ્રણી પર હુમલો કરાયાની ફરિયાદ ભાજપના શહેર મંત્રીએ પણ સામે ફરિયાદ નોંધાવી કોંગ્રસના સમર્થનમાં ગ્રામજનોનું સંમેલન યોજાયુ રાજકોટ: જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે ઝપાઝપી અને મારામારીનો બનાવ બન્યો હતો. ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન સમયના નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના સદસ્ય નયનભાઈ જીવાણી ઉપર હુમલો કરવામાં […]