ગુજરાતમાં હજુ 4.48 કરોડ લોકોને બુસ્ટર ડોઝ લેવાનો બાકી, આજથી ફ્રીમાં ડોઝ અપાશે
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે 18 વર્ષથી વધુ વયના વ્યક્તિઓને મફતમાં કોરોનાની વેક્સિનનો ત્રીજો યાને બુસ્ટર ડોઝ આપવાનો આજે શુક્રવારથી પ્રારંભ કરાશે. સરકારી દવાખાના, પ્રાથિમિક આરોગ્ય કેન્દ્રોમાં વેક્સિનના ડોઝ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને આજે 15મી જુલાઇથી કોરોનાના બુસ્ટર […]