રાજકોટ પોલીસ તોડકાંડઃ સીટનો રિપોર્ટ ગૃહ વિભાગને સોંપાયો, હવે રિપોર્ટને આધારે પગલા ભરાશે
રાજકોટઃ શહેરનો ભારે ચર્ચાસ્પદ અને ટોક ઓફ સ્ટેટ બની ગયેલો રાજકોટ પોલીસના તોડકાંડ મામલે સત્તાધારી ભાજપના ધારાસભ્યની ફરિયાદ બાદ ગૃહ વિભાગે ડીજીપી વિકાસ સહાયના નેતૃત્વ હેઠળના સીટને તપાસ સોંપી હતી, આક્ષેપિતો અને ફરિયાદીના નિવેદનો પૂરા થયા બાદ આ મામલે DGP વિકાસ સહાયે દસ્તાવેજી પુરાવા પુરાવા સાથે 200 પાનાનો રિપોર્ટ પોલીસવડા આશિષ ભાટિયાને સોંપ્યો છે. હવે […]