અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ચૂટણીને લીધે એક મહિનો વહેલું બજેટ રજુ કરાશે
એએમસીએ બજેટ અંગે નાગરિકો પાસે સુચનો માંગ્યા, 30 ઓક્ટોમ્બર સુધી નામ, મોબાઈલ નંબર અને ઈમેલ સાથે સુચનો મોકલી શકાશે, નાગરિકોના સુચનોને બજેટમાં સમાવાશે, અમદાવાદઃ રાજ્યમાં મ્યુનિ.કોર્પોરેશન સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ગણતરીના મહિના બાકી રહ્યા છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી આગામી ફેબ્રુઆરીમાં યાજાય તેવી શક્યતા છે. ત્યારે એએમસીના સત્તાધિશો દ્વારા ચૂંટણીના એક મહિના પહેલા જ વર્ષ 2026-27ના […]


