અમદાવાદમાં ઓટોરિક્ષા, કેબ, ટેક્સીમાં ડ્રાઈવરની સીટ પાછળ હવે કઈ માહિતી લખવી પડશે, જાણો
અમદાવાદઃ શહેરમાં ઓટોરિક્ષા, કેબ કે ટેક્સીમાં મુસાફરી કરતા લોકો સાથે છેતરપિંડી, ખિસ્સા કાતરવા, મોબાઈલ અને કિંમતી સામાનની ચોરી, ચીલઝડપ, લૂંટ-ધાડ, મહિલાની છેડતી અને અપહરણ જેવા બનાવો બનતા હોય છે. આવા બનાવોનો ભોગ બનેલા લોકો ઓટોરિક્ષા, ટેક્સી કે કેબના નંબર જાણતા ન હોવાથી ગુનાઓ વણશોધાયેલા છે. આથી પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં […]