એકતાનગરમાં યોજાનારી ચિંતન શિબિરમાં ભાગ લેવા CM સહિત તમામ મંત્રીઓ વોલ્વો બસમાં પહોંચ્યા
રાજકોટ: ગુજરાત સરકાર દ્વારા એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાદ લેવા માટે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળના તમામ સભ્યો પોતાની સરકારી કારને બદલે એક સાથે જ વોલ્વો બસમાં એકતાનગર પહોચ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ પ્રથમ ચિંતન શિબિરનો આજે સાંજથી પ્રારંભ થશે. […]