અમદાવાદ-ઈન્દોર હાઈવે પર કણભા નજીક કાર બાઈકને ટક્કર મારીને ટ્રકમાં ઘૂંસી ગઈ
કારમાં પ્રવાસ કરી રહેલા યુવકનું મોત, 3ને ગંભીર ઈજા ઈન્દોરના યુવાનો મિત્રની આઈસ્ક્રીમની દૂકાનના ઉદઘાટનમાં અમદાવાદ આવી રહ્યા હતા અકસ્માતના બનાવના સીસીટીવી કૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા અમદાવાદઃ રાજ્યના ધોરીમાર્ગો પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ અમદાવાદ-ઈન્દોર હાઈવે પર કણભા નજીક બન્યો હતો. જેમાં પૂરફાટ ઝડપે આવતી કારે બાઈકને અડફેટે […]