ગાંધીનગરના એપોલો સર્કલ પાસે કારે રિક્ષાને અડફેટે લેતા CBIના કોન્સ્ટેબલનું મોત
ગાંધીનગરઃ અમદાવાદથી ગાંધીનગર તરફ આવતાં હાઇવે પર એપોલો સર્કલ નજીક મધરાત્રે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષામાં મુસાફરી કરી રહેલા સીબીઆઈમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું મોત નિપજ્યું હતું. જ્યારે 17 વર્ષના રિક્ષા ચાલકને પણ શરીરે નાની મોટી ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ અંગે અડાલજ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ […]