સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ તરીકે ડો. ગીરીશ ભીમાણીની નિયુક્તિ
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવા કુલપતિની પસંદગી માટે સર્ચ કમિટી બનાવવામાં આવી છે. પણ કમિટીએ હજુ ભલામણ કરી ન હોવાથી આખરે યુનિ.માં ઈન્ચાર્જ કુલપતિની નિમણૂંક કરવામાં આવી છે. ઈન્ચાર્જ કુલપતિ તરીકે ડો. ગીરીશ ભીમાણીની નિયુક્તિ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની ટર્મ પૂરી થતા ઇન્ચાર્જ કુલપતિ તરીકે સાયન્સ ફેકલ્ટીના ડીન ડો.ગીરીશ ભીમાણીની નિમણૂક કરવામાં આવી છે. […]