રાજકોટ-અમદાવાદ હાઈવે પર હીરાસર નજીક કારે રિક્ષાને અડફેટે લેતા બાળકનું મોત
                    ભીમ અગિયારસ કરવા રિક્ષામાં પિયર જતી મહિલાને અકસ્માત નડ્યો, માતાની નજર સામે 13 મહિનાના બાળકનું મોત, મહિલાને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડાઈ રાજકોટઃ રાષ્ટ્રીય ઘોરી માર્ગો પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે રાજકોટ-અમદાવાદ હાઈવે પર હીરાસર એરપોર્ટ ચાર રસ્તા પર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પૂરફાટ ઝડપે જતી કારે રિક્ષાને અડફેટે લેતા […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

