નવરાત્રિ મહોત્સવઃ સુપ્રસિદ્ધ ચોટીલા મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર
અમદાવાદઃ રાજ્યમાં આગામી દિવસોમાં નવરાત્રિ મહોત્સવનો ધાર્મિક માહોલમાં પ્રારંભ થશે. જેને લઈને ખેલૈયાઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગરબા આયોજકો પણ ખાનગી ગરબા મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યાં છે. બીજી તરફ વિવિધ ધાર્મિક સ્થળો ઉપર પણ નવરાત્રિ પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવશે. તેમજ મંદિરોમાં ભક્તોના દર્શનને લઈને વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં […]