રાજકોટના સ્ટ્રોંગરૂમમાંથી ધોરણ 10 -12ના પ્રશ્નપત્રો 11 જિલ્લામાં પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરાયા
11 જિલ્લાના 25 ઝોનમાં બે લાખ પ્રશ્નપત્રોનું વિતરણ ખાસ એસટી બસોમાં સીલબંધ કવરમાં પ્રશ્નો રવાના કરાયા પ્રશ્નપત્રોની રખેવાળી માટે એસટી બસમાં પોલીસ જવાનો પહેરો ભરશે રાજકોટઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 27 મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો પ્રારંભ થશે.પરીક્ષાની તમામ આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે રાજકોટના […]