પાટિદાર સમાજના આગેવાનોની CM સાથે બેઠક મળી, 14 કેસ સિવાયના કેસો પાછા ખેચાશે
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે જુદા જુદા સમાજના અગ્રણીઓને રિઝવવાના ભાજપ સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. બુધવારે પાટિદાર સમાજના અગ્રણીઓની મુખ્યમંત્રી સાથે બેઠક મળી હતી. જેમાં ચર્ચાના અંતે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા પોલીસ કેસ પરત કરવાના આદેશ થઈ […]