અમરેલીના કોસ્ટલ બેલ્ટ સહિત વિસ્તારોમાં મધરાત બાદ 3.7 તીવ્રતાના ભૂકંપથી ધરા ધ્રુજી
અમરેલી, 10 એપ્રિલ 2026: A 3.7 magnitude earthquake જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અવાર-નવાર ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ગત મધરાત બાદ 2:24 વાગ્યે જિલ્લાના કોસ્ટલ બેલ્ટ સહિતના વિસ્તારોમાં 3.7ની તીવ્રતાનો જોરદાર આંચકો અનુભવાયો હતો. રાજુલા, જાફરાબાદ અને સાવરકુંડલા પંથકમાં ભૂકંપના આંચકાથી લોકો ભરઊંઘમાંથી જાગીને બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીના […]


