ગાંધીનગરના કોબા-એરપોર્ટ હાઈવે પર કેનાલનો બ્રિજ 40 મીટર પહોળો કરાશે
કેનાલ પરનો બ્રિજ 18 મીટર પહોળા હોવાથી ટ્રાફિકની સમસસ્યા વકરી છે ભાટ સર્કલ પર કેબલ બ્રિજ બનતા કેનાલ બ્રિજને પણ પહોળો કરાશે કેનાલ બ્રિજને પહોળો કરવા માટે રૂપિયા 48 કરોડ ખર્ચાશે ગાંધીનગરઃ શહેરના કોબાથી ભાટ સર્કલ થઈને અમદાવાદ એરપોર્ટ જતાં રોડને આઈકોનિક બનાવવામાં આવી રહ્યો છે. એરપોર્ટ રોડ પર વીવીઆઇપી મૂવમેન્ટને ધ્યાને લઇને ટ્રાફિક મેનેજમેન્ટ […]