અમદાવાદમાં બાઈકચાલક સગીર દ્વારા અકસ્માત સર્જાતા સગીરના પિતા સામે નોંધાયો ગુનો
અમદાવાદઃ શહેરમાં સગીર વયના યુવાનો પાસે લાયસન્સ ન હોવા છતાંયે તેમના માત-પિતા પોતાના દીકરા-દીકરીને વાહનો ચલાવવા માટે આપી દેતા હોય છે. પરંતુ જ્યારે અકસ્માત સર્જાય ત્યારે સગીર યુવક-યુવતીઓના માત-પિતા જ મુશ્કેલીમાં મુકાતા હોય છે. હવે ટ્રાફિક પોલીસ દ્વારા સગીર વાહનચાલકો અકસ્માત કરે તો તેના પિતા સામે ગુનો દાખલ કરવામાં આવે છે. તાજેતરમાં શહેરના વેજલપુર વિસ્તારમાં કૃષ્ણનગરી […]