માતૃભાષા દિવસ: માતા-પિતામાં અંગ્રેજીની ઘેલછા અને તંત્રની ઉદાસીનતાને પગલે ગુજરાતી માધ્યમમાં વિદ્યાર્થીઓ ઘટ્યાં
                    અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં આજે માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની માતા-પિતાની ઘેલછાને કારણે રાજ્યમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ અંગ્રેજી માધ્યમની ખાનગી સ્કૂલો બિલાડીની ટોપની જેમ વધી રહી છે. ગુજરાત બોર્ડના આંકડા મુજબ વર્ષ 2014માં ધો-10માં ગુજરાતી માધ્યમમાં 9.76 લાખ વિદ્યાર્થી હતા. જેની […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

