દ્વારકાના દરિયામાં કરંટ સર્જાતા ઊંચા મોજા ઉછળી રહ્યા છે, બોટ ફેરી સેવા 26મી સુધી બંધ રહેશે
અમદાવાદઃ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતા તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. દરમિયાન અરબી સમુદ્ર વિસ્તારમાં હવાનું હળવું દબાણ સર્જાતા સૌરાષ્ટ્રના દરિયામાં હાલ કરંન્ટ જોવા મળી રહ્યો છે. અને દરિયા તોફાની બને તેવી શક્યતા હોવાથી ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સેવા તા. 26મી સુધી બંધ કરવામાં આવી છે. ગુજરાતમાં વરસાદી સિસ્ટમ […]