દહેગામ બાયડ રોડ પર ટ્રક અને ઇકોકાર વચ્ચે અકસ્માત સર્જાતા કાકા-ભત્રીજીના મોત
અમદાવાદઃ દહેગામ બાયડ હાઈવે પર લવાડફાર્મ નજીક મોડી રાત્રે ટ્રક અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર કાકા ભત્રીજી મોત નીપજતા દહેગામ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઝાડ અને ટ્રક વચ્ચે ઇકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ગુજરાતમાં […]