અમદાવાદમાં જોખમી હોર્ડિંગ દૂર કરવા માટે મનપા તંત્રને નિર્દેશ
અમદાવાદઃ શહેરના વિવિધ વિસ્તારમાં હોર્ડિંગ લગાવવામાં આવ્યાં છે, દરમિયાન કેટલાક હોર્ડિંગ જોખમી ફરિયાદો ઉઠી છે. દરમિયાન જોખમી હોર્ડિંગ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. સમગ્ર મામલે હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી. તેમજ મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમીશનરને શહેરમાં રહેલા હોર્ડીંગ મુદ્દે ગભીર રીતે ધ્યાન આપવા માટે હુકમ કર્યો છે. જેથી શહેરમાં જોખમી હોર્ડિંગ દૂર કરવામાં આવે તેવી […]


