સુરેન્દ્રનગરના નાયબ મામલતદારની EDએ કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડ મંગાયા
આરોપીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રિમાન્ડ માટે રજુ કરાયા આરોપીને નજીકની કોર્ટમાં ન લઈ જતાં કોર્ટે EDને ખખડાવી નાખી સુરેન્દ્રનગરના કલેકટરના બંગલામાંથી 100 ફાઈલ જપ્ત કરાઈ સુરેન્દ્રનગર તા. 24મી ડિસેમ્બર 2025: Deputy Mamlatdar arrested by ED જિલ્લા કલેકટર સહિત અધિકારીઓના નિવાસસ્થાને ગઈકાલે મંગળવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ઈડી) દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ઈડીના અધિકારીઓએ કરેલા સર્ચ બાદ […]


