ઉડાન યોજના હેઠળ અમદાવાદ-દીવ વચ્ચે સીધી ફ્લાઈટનો પ્રારંભ
અમદાવાદથી દીવ એક કલાકમાં પહોંચાશે 1499 રૂપિયામાં ખાસ પ્રમોશનલ ભાડાની ઓફર અમદાવાદથી સવારે 9.50 કલાકે ફલાઈટ ઉડાન ભરશે, અમદાવાદઃ ગુજરાતના લોકો હરવા-ફરવા શોખીન હોય છે. અને ઉનાળાના વેકેશન દરમિયાન મોટાભાગના લોકો ફરવા માટે જતા હોય છે. આ વખતે કાશ્મીરમાં પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી. એટલે ગુજરાત […]