અલંગના શીપ બ્રેકિંગ ઉદ્યાગને રશિયા-યુક્રેન યુદ્ધની પનોતી નડી, ડોલર ભાવ વધતા શીપ આવતા બંધ થયાં
ભાવનગર : જિલ્લાનો સૌથી વધુ રોજગારી આપતો શીપ બ્રેકિંગ ઉદ્યોગને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની પનોતી નડી રહી છે. અલંગના શીપ બ્રેકિંગ ઉદ્યોગને હાલ વૈશ્વિક લેવલે જહાજના ભાવ ઉંચકાતા ફરી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય સ્તરે રૂપિયાનું મૂલ્ય ઓછું થઈ જતાં ભાવ વધારો સહન કરવો પડી રહ્યો […]