કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને પીવાનું પાણી મળતું નથી
કડકડતી ઠંડીમાં અગરિયાઓ પાણી મેળવવા રઝળપાટ કરે છે, 2000 જેટલાં અગરિયા પરિવારો અફાટ રણમાં ઝૂંપડા બાંધીને વસવાટ કરી રહ્યા છે, અગાઉ પાણીના ટેન્કરો આવતા હતા તે બંધ કરી દેવાયા સુરેન્દ્રનગરઃ જિલ્લામાં કચ્છના નાના રણ કરીકે ઓળખતા ખારાઘોડા, પાટડી, ઝીંઝુવાડા સહિતના રણ વિસ્તારમાં ભર શિયાળે અગરિયા પરિવારો પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કડકડતી ઠંડીમાં […]