વડોદરા નજીક નેશનલ હાઈવે પર ઈકોકાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈકચાલકનું મોત
જાબુંઆ જીઈબી ફાટક પાસે સર્જાયો અકસ્માત બાઈકસવાર એક યુવાનને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હીથ ધરી વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે વડોદરા નજીક હાઈવે પર જાબુઆ જીઈબી ફાટક પાસે ઈકોકાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. જ્યારે […]