ઈડરના રાજ મહેલમાં ખજાનો શોધવા અસામાજિક તત્વો કરી તોડફોડ
                    ઈડરના રાજમહેલમાં ખજાનો મળશે એવી લાલચે કોઈએ ખોદકામ કર્યું, વિલાસ પેલેસમાં લૂખ્ખા તત્વોનો અડ્ડો, પેલેસને જોવા માટે આવતા પ્રવાસીઓ પણ ડર અનુભવી રહ્યા છે હિમમતનગરઃ ઈડર શહેર ઐતિહાસિક છે.  ઈડરિયા ગઢ પર આવેલા ઐતિહાસિક રાજમહેલમાં કોઈ અસામાજિક તત્ત્વોએ ભારે તોડફોડ કરી લોખંડની વજનદાર ગડર ઉઠાવી ગયાનું ધ્યાને આવતાં રાજપૂત સમાજ સહિત પુરાતત્વવિદોએ ભારે વિરોધ કર્યો […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

