ગુજરાત વિધાનસભાની ચૂંટણી પાંચ-છ મહિનામાં યોજાશેઃ મનસુખ વસાવા
ભરૂચઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજુ સવા વર્ષ જેટલો સમય બાકી છે. ત્યારે ચૂંટણી તેના નિર્ધારિત સમયે યોજાશે કે વહેલી યોજાશે તેની અટકળો ચાલી રહી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સ્પષ્ટતા કરી હતી કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલા નહીં પણ તેના નિર્ધારિત સમયે જ યોજાશે ત્યારે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ એવું જણાવ્યું હતું કે, આગામી […]