અમદાવાદનું મોદી સ્ટેડિયમ BAPSના યુવા કાર્યકર્તાઓથી ઊભરાયું
સ્ટેડિયમ પર 1800 પોલીસ કર્મચારીઓ તૈનાત, ગામ-પરગામથી મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉમટી પડ્યા, સૂવર્ણ મહોત્સવમાં ભાગ લેવા કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPSના ઉપક્રમે કાર્યકર સુવર્ણ મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. જેમાં મોટી સંખ્યામાં યુવા હરિભક્તો ઉમટી પડતા સ્ટેડિયમ ઊભરાઈ ગયું છે. સાંજના 5થી 8.30 દરમિયાન સ્ટેડિયમમાં યોજાયેલા ઐતિહાસિક કાર્યક્રમમાં એક લાખથી […]