માઉન્ટ આબુ જતો રોડ ધોવાઈ જતા કાલે બુધવાર સુધી પ્રવાસીઓ માટે પ્રવેશબંધી
માઉન્ટના પર્વતિય માર્ગે જમીન ધસી પડતા રોડ ધોવાઈ ગયો, પ્રશાસને હોટલ સંચાલકોને પણ રૂમ બુકિંગ ન કરવાની સુચના આપી, તૂટી ગયેલા માર્ગને રીપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ આબુઃ માઉન્ટ આબુ જતો મુખ્ય રોડ પરનો એક ભાગ ભારે વરસાદને લીધે ધોવાઈ જતા વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે. હાલ પર્વતિય વિસ્તારમાં તૂટી […]