દાહોદમાં નકલી ચલણી નોટો છાપવાનું રેકેટ રાજસ્થાનની પોલીસે પકડ્યુ
દાહોદમાં નોટો છાપી રાજસ્થાનના બાસવાડામાં ફરતી કરતા હતા દાહોદના ઝાલોદ અને સંજેલીથી બે પ્રિન્ટર લેપટોપ સાથે બે શખસોની ધરપકડ રાજસ્થાનથી અગાઉ પકડાયોલા 10 શખસોને રિમાન્ડ પર લેવાયા અમદાવાદઃ રાજ્યના આદિવાસી વિસ્તાર દાહોદમાં નકલી ચલણી નોટો છાપીને તેને રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં ફરતી કરવાનું કૌભાંડ રાજસ્થાન બાસવાડાની આનંદપુરી પોલીસે ઝડપી પાડ્યું હતું. રાજસ્થાન પોલીસે દાહોદ જિલ્લાના ઝાલોદ […]