અમદાવાદ મ્યુનિ.માં નોકરી માટેના નકલી ઓફર લેટર આપી કૌભાંડ કરતા દંપત્તિની ધરપકડ
શહેર ક્રાઈમ બ્રાંન્ચે બંટી-બબલીની ધરપકડ કરી, અલગ-અલગ વોર્ડમાં નોકરી અપાવવાના નામે 82 લાખ રૂપિયા છેતરપિંડી કરી, કોર્ટે આરોપી દંપત્તીને ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી અપાવવાની લાલચ આપીને ફેક ઓફર લેટર આપીને રૂપિયા પડાવતા દંપત્તીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ કેસમાં બંને પતિ-પત્ની અલગ-અલગ વોર્ડમાં નોકરી અપાવવાના નામે લોકોની પાસેથી પૈસા […]