પાલનપુર નગરપાલિકાએ ગંદકી ફેલાવનારા પાસેથી રૂપિયા 43.700નો દંડ વસુલ્યો
મ્યુનિએ છેલ્લા ત્રણ મહિનામાં 98 કિલો પ્લાસ્ટિક જપ્ત કરીને કડક કાર્યવાહી કરી કચરો ફેંકનારા પાસે જ કચરાને ઉઠાવવામાં આવે છે શહેરને સ્વચ્છ રાખવા મ્યુનિએ કરી અપીલ પાલનપુરઃ શહેરના સ્વચ્છ રાખવા માટે નગરપાલિકાનું તંત્ર સક્રિય બન્યું છે. અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ માસમાં ગંદકી ફેલાવનારાઓ પાસેથી કુલ 43,700 […]


