ભાવનગર એસ.ટી. ડિવિઝનને 12 નવી બસો મળી, માર્ચ સુધી વધુ 30 બસોની ફાળવણી કરાશે
ભાવનગરઃ એસટી ડિવિઝન,ભાવનગરને નવી 12 બસો ફાળવવામાં આવી છે, અને બીજી 30 એસટી બસો આવતા મહિને એટલે કે માર્ચમાં ફાળવવામાં આવશે. એટલે એસટી ડિવિઝનમાં 42 નવી નક્કોર એસટી બસો ઉમેરાશે. આજે ભાવનગરના એસ.ટી. બસ સ્ટેન્ડથી 12 નવી બસોને સાંસદ ભારતીબેન શિયાળે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. નવી બસોમાં 2 સ્લીપર કોચ અને 10 લક્ઝરી […]