સરકારના કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવા માટે ST બસને સ્થાને ખાનગી બસોની વ્યવસ્થા કરવા રજુઆત
ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા યોજાતા વિવિધ કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવા માટે એસટી બસોનો ઉપયોગ કરાતો હોય છે. જેના લીધે ગામડાંના અનેક એસટી બસ રૂટ્સ બંધ કરવા પડે છે, અને તેથી ગામડાંના લોકોને ભારે મુસીબતોનો સામનો કરવા પડે છે. આથી સરકાર દ્વારા મેદની એકઠી કરવા માટે સરકારી એસ.ટી બસોની જગ્યાએ ખાનગી બસનો ઉપયોગ કરવામાં આવે તેવી […]