ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનઃ 1487 લાભાર્થીઓને રૂ. 39.25 કરોડનું ધિરાણ
અમદાવાદઃ અનુસૂચિત જાતિના લાભાર્થીઓને આર્થિક રીતે સધ્ધર બનાવી સ્વરોજગાર મેળવે તે માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સઘન આયોજન કર્યું છે. જેના ભાગરૂપે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા 1487 લાભાર્થીઓને રૂા. 39.25 કરોડનું ધિરાણ કરવા માટે ઓનલાઇન ડ્રો કરવામાં આવેલ છે. તેમ સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી પ્રદીપ પરમારએ જણાવ્યું હતું. ગાંધીનગર ખાતે ગુજરાત અનુસૂચિત […]


