ગુજરાત ટેક્ષ્ટાઈલ પોલિસી અંતર્ગત વિવિધ એકમોને અંદાજે રૂ. 500 કરોડની સહાય ચૂકવાશે
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેક્ષ્ટાઈલ પોલિસી-2012 હેઠળ વિવિધ યોજનાઓ અંતર્ગત પ્રોત્સાહન રૂપે 45 પડતર અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જેના ભાગરૂપે વિવિધ એકમોને અંદાજે રૂ. 500 કરોડ જેટલી સહાય ચૂકવવાની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવામાં આવશે તેમ, ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર […]