વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9મી ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવશે, વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. તા. 9થી 11મી સુધીના ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરોડોના વિકાસ કાર્યો પ્રજા માટે ખુલ્લા મુકાશે. આ ઉપરાંત અનેક વિકાસ કાર્યોનું ખાતમૂહર્ત કરશે. 9મી ઑક્ટોબરે, સાંજે 5:30 વાગ્યે, પ્રધાનમંત્રી મહેસાણાના મોઢેરા ખાતે બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પછી સાંજે લગભગ 6:45 વાગ્યે મોઢેશ્વરી […]


