બનાસકાંઠા પોલીસ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાં લોકોને મદદ માટે સરાહનીય કામગીરી
160 પોલીસ જવાનોએ 63 લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા, 3 DySP, 8 PI અને 150 પોલીસ જવાનોની ટીમે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી, પોલીસ જવાનો કેડસમા પાણીમાં ચાલીને અસરગ્રસ્તે સુધી પહોંચ્યા પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, ભાભર સહિત તાલુકામાં થયેલી અતિવૃષ્ટિને લીધે આજે પણ અનેક ગામડાંઓમાં વરસાદી પાણી ભરાયેલા છે. વરસાદે વિરામ લીધા બાદ […]