હીલ સ્ટેશન સાપુતારામાં કાલે શનિવારથી મોનસુન ફેસ્ટિવલનો પ્રારંભ થશે
પ્રવાસીઓને કુદરતી સૌંદર્યથી માંડી આદિવાસી સંસ્કૃતિને મળશે લ્હાવો, ગ્રાન્ડ ફોક કાર્નિવલ પરેડમાં 13 રાજ્યોના 350થી વધુ કલાકારો ભાગ લેશે, વિવિધ શાસ્ત્રીય કળા અને લોક પરંપરાઓને નિહાળવાની તક ગાંધીનગરઃ ગુજરાત ઉત્સવપ્રિય રાજ્ય છે, જે દરેક ઉત્સવ સાથે તેની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિની ઉજવણી કરે છે. રાજ્યના ડાંગ જિલ્લામાં સ્થિત અને ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતું સાપુતારા વર્ષાઋતુમાં સોળે કળાએ […]