અમદાવાદના સરખેજના બેદર તળાવ વિસ્તારના ગેરકાયદે શેડ અને ગોદામો તોડી પડાયા
28 જેટલા ઇન્ડસ્ટ્રીયલ શેડ અને ગોડાઉનને ખાલી કરાવીને તોડી પડાયા, 2,717 ચોરસ મીટર જેટલી જગ્યા ખાલી કરાવાઈ, પ્રધનમંત્રી આવાસ યોજનામાં ભાડે ગેરકાયદે રહેતા લોકો સામે તવાઈ અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેરેશન દ્વારા સરખેજ વિસ્તારમાં ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં બેદર તળાવની જગ્યામાં ગેરકાયદેસર રીતે બનાવેલા 28 જેટલા ઇન્ડસ્ટ્રીયલ શેડ અને ગોડાઉન તોડી પાડવામાં આવ્યા હતા. […]