1. Home
  2. Tag "Income Tax Day Celebration"

PMના રિફોર્મ-પરફોર્મ અને ટ્રાન્સફોર્મના અભિગમથી દેશમાં ટેક્સ સિસ્ટમ પીપલ સેન્ટ્રીક બનીઃ CM

અમદાવાદઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પાછલા દશકમાં દેશમાં રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મના અભિગમને પરિણામે પ્રોસેસ સેન્‍ટ્રીક ટેક્સ સિસ્ટમ હવે પીપલ સેન્ટ્રીક બની છે. મુખ્યમંત્રી  અમદાવાદમાં 165મા આયકર દિવસ-ઇન્કમટેક્સ ડે ની ઉજવણીના ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આયોજિત સમારોહમાં અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. તેમણે ‘ઓનરીંગ ધ ઓનેસ્ટ’ અન્વયે કરદાતાઓનું ગૌરવ-સન્માન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code