ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષપદેથી જેઠા ભરવાડે આપ્યુ રાજીનામું
ગાંધીનગરતા.25 ડિસેમ્બર 2025: Jetha Bharwad resigns from the post of Assembly Deputy Speaker ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષપદેથી જેઠા ભરવાડે આજે રાજીનામું આપતા રાજકીય ચર્ચાનો માહોલ ગરમ બન્યો છે. જેઠા ભરવાડે આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ઉપાધ્યક્ષપદના રાજીનામાંનો પત્ર આપ્યો હતો. કામના ભારણનું કારણ બતાવીને જેઠા ભરવાડે રાજીનામું હોવાનું કહેવાય છે. જેઠાભાઈ આહીરે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈના […]


