કપડવંજમાં જેસીબીને ડમ્પરે ટક્કર મારતા ફુટપાથ પર સુતેલા બે શ્રમિકોના મોત, એક ગંભીર
ડમ્પરની ટક્કર બાદ જેસીબી ફુટપાથ પર સુતેલા ત્રણ શ્રમિકોના પર ફરી વળ્યું, બે શ્રમિકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા, એક શ્રમિક ગંભીરરીતે ઘવાતા હોસ્પિટલમાં ખસેડાયો કપડવંજઃ શહેરના સીલીંગ સેન્ટર પાસે વહેલી પરોઢે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, વહેલી સવારે એક ડમ્પર બેફામ ગતિએ રોડ સાઈડ પર પાર્ક કરેલા જેસીબીને ટક્કર મારતા જેસીબી ફુટપાથ પર સુતેલા ત્રણ શ્રમિકો […]